Love quotes gujrati

       ❤ 

ખુશી અનહદ આપી,

છતાંય એક હદ આપી...


જિંદગીમાં પૂનમની સાથે,

એક વદ આપી...


અશ્રુઓનાં ધોધને,

આંખોની સરહદ આપી...


પણ ઇશ્વરે લાગણીઓ,

હ્રદયસ્પર્શી અને બેહદ આપી...


❤️🖤❤️🖤❤️🖤❤️❤


ટિપ્પણીઓ