પોસ્ટ્સ

જૂન, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Love

સ્મિત આપી ને ફક્ત પ્રેમનાં પગથીયા ચડાય્  હૈયાના દરવાજા ત્યારે જ્ ખૂલે જયારે આંખો માં લાગણી ઉભરાય્. https://youtube.com/c/JADEJAMAHENDRASINH0009 આપ તો ખરા સોદાગર છો,  મારી અબજોની ઉદાસીને જુઓને  ફક્ત એક સ્માઈલથી ખરીદી લીધી !!

ગઝલ

એક નવી ગઝલ  મંજિલ જતા મરી જવું એ નોખી વાત છે,  પણ માર્ગમાં અટકવું એ તો આપઘાત છે.  જીવનના આસમાનમાં છો કાળી રાત છે,  એક આત્મબળનો સૂર્ય હજુ પણ હયાત છે.  જીવનની નોકરી પતે ત્યારે મળી જશે,  પુણ્યોનું ફળ જો ના મળે સમજો કપાત છે.  જ્યારે કશુંક પામવા ઇચ્છાઓ છટપટે,  પહેલો સવાલ ખુદને કરો : લાયકાત છે?  મારું જહાજ મોટું છે એ દેખશે બધા,  એ નહિ જુએ કે સામે દરિયાય સાત છે.  આશ્ચર્ય થાય છે કે મને પ્રેમ ના થયો! મારા જીવનમાં નહિ તો બીજી લાખ ઘાત છે.  આ જન્મ બીજું કંઈ નથી સમજી ગયો 'વિકી', જે સ્વર્ગથી પડી હતી બસ એ જ લાત છે.  https://youtube.com/c/JADEJAMAHENDRASINH0009

Love quotes gujrati

❣ ❣ ❣ આજ એક છોકરી મુજ પર કમાલ કરી ગઈ, ઘવાયેલા મારા હૈયા પર એ ધમાલ કરી ગઈ. મધમધતુ એનું યૌવન અને નશીલી હતી આંખો, ફેલાવી મુજ પર માયા મને એ હલાલ કરી ગઈ. નહોતી ખબર મને ગયા પછી થશે હાલત આવી, પ્રેમમાં દલીલ કરનારો મને એ દલાલ કરી ગઈ. નહોતી કરી કદી મેં વાતો પ્રેમની કે મહોબબતની, ભર મુશાયરામાં બોલતો કવિ મને ઘાયલ કરી ગઈ...

👩‍🍼 MAA

                     વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ, "નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમની જ છાયામાં ઊભાં રહ્યાં હતા" અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન...

Love quotes gujrati

       ❤  ખુશી અનહદ આપી, છતાંય એક હદ આપી... જિંદગીમાં પૂનમની સાથે, એક વદ આપી... અશ્રુઓનાં ધોધને, આંખોની સરહદ આપી... પણ ઇશ્વરે લાગણીઓ, હ્રદયસ્પર્શી અને બેહદ આપી... ❤️🖤❤️🖤❤️🖤❤️❤