Love


સ્મિત આપી ને ફક્ત પ્રેમનાં
પગથીયા ચડાય્ 
હૈયાના દરવાજા ત્યારે જ્ ખૂલે
જયારે આંખો માં લાગણી ઉભરાય્.



આપ તો ખરા સોદાગર છો, 
મારી અબજોની ઉદાસીને જુઓને 
ફક્ત એક સ્માઈલથી ખરીદી લીધી !!

ટિપ્પણીઓ